બેઠક Bethak

શ્રાવકના ખાખરા ને મેશ્રીની પુરી; તંબોળીની કુંડીમાં, અઠારે વરણ ખુડી.

śrāvakanā khākharā nē mēśrīnī purī; taṁbōḷīnī kuṁḍīmāṁ, aṭhārē varaṇa khuḍī.

Literally
The Shravak's khakhra and the Meshri's puri; in the betel-seller's tub, all eighteen castes submerge.
What it means
Strict caste distinctions break down in everyday public markets and shared commercial life.

Also said as

  • સખી ભૂમ ગોપાલકી, વામે અટક કહા;
  • જકે મનમેં ખટક રહી, વાહી અટક રહ્યા.
  • અણગમતું અપવિત્ર ગણી, ગમતું ગણ્યું પવિત્ર;
  • સુડા ન ગણ્યું હાડકું, જગત વિચાર વિચિત્ર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with શ