બેઠક Bethak

શેરને માથે સવાશેર.

śēranē māthē savāśēra.

Literally
One and a quarter seer on top of a seer.
What it means
There is always someone stronger or more capable than you.
The English proverb Shah set beside it
Every one has a match for him.

Also said as

  • ભલામાં ભલી પૃથિવી છે.
  • ઘર કધર છે.
  • ગર્વ કાઇના રહ્યા નથી.
  • એક એકની ચોટલી મંત્રે તેવા છે.
  • એક બીજાને સાથે પછાડીએ તેવા છે.
  • એક બીજાને વટલાવે તેવા છે.
  • એક બીજાથી ગાં— તેમ નથી.
  • એક બીજાથી ચડીઆતા છે.
  • દાદુરે—આણુંદ કહે પરમાનંદા, મળે શેરને સવાશેર.
  • રાવણ લાવ્યો સીતાને, રામે માર્યો ઠેર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with શ