બેઠક Bethak

શસ્ત્રમાર કરતાં વચનમાર વધે.

śastramāra karatāṁ vacanamāra vadhē.

Literally
The wound of words is greater than the wound of weapons.
What it means
Harsh words cause deeper and more lasting pain than physical injuries.

Also said as

  • માયોં માર ભુલાય, પણ કટુ વચન ન ભુલાય.
  • કટુ વચન વીંછીની વેદના કરતાં વધે.
  • મેહેણાંના માર્યા માથાં આપવાં પડે.
  • વચનનાં માર્યા સીતા પૃથ્વીમાં સમાણાં.
  • વચનના માર્યા ધ્રુવ તપ કરવા ગયા.
  • મોતી ભાગ્યું વીંધતાં, મન ભાગ્યું કુવેણ;
  • ઘોડા ભાગ્યે એડતાં, એના નહીં સાંઘા નહીં રેણ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with શ