બેઠક Bethak

શર ચડાવવા સારૂ સ્ત્રીએ પોતાના પતિને કહે છે. કથા રણમેં પેઠકે, કાંઈ જુએ છે સાથ; સાથી થારા તીન હય, હૈયું, કટારી, હાથ.

śara caḍāvavā sārū strīē pōtānā patinē kahē chē. kathā raṇamēṁ pēṭhakē, kāṁī juē chē sātha; sāthī thārā tīna haya, haiyuṁ, kaṭārī, hātha.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • (ભાવાર્થ) રણમાં પેસીને હે કંથ, કાની સોબતની વાટ જુઓ છો? હવે સંગ્રામભૂમિમાં તમારા સાથી ત્રણ છે: હિંમત, કટારી ને બાહુબળ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with શ