બેઠક Bethak

સાસરે સમાય નહીં, ને પીયરમાં કોઈ અહાય નહીં.

sāsarē samāya nahīṁ, nē pīyaramāṁ kōī ahāya nahīṁ.

Literally
Does not fit in the in-laws, and no one helps in the parents' home.
What it means
Describes someone who is difficult to live with and has alienated everyone around them.
The English proverb Shah set beside it
Every tub will smell of the wine it holds.

Also said as

  • સાસરે સમાય નહીં, ને પીયરમાં કાઈ અહાય નહીં.
  • ભાઈ સારા છે, પણ લક્ષણ માર ખાવાનાં છે.
  • બોલી એવી કળાડ છે કે જ્યાં જાય ત્યાં લાત ખાય તેવી છે.
  • લક્ષણના લાળા ચડા છે.
  • બોલવામાં ચોકઠુ નથી.
  • એવા અઠાગા છે કે લક્ષણ છછણાવ્યા વગર રહે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ