બેઠક Bethak

સાસરાનું માન સાળીઆએ, જમણનું માન થાળીઆએ;

sāsarānuṁ māna sāḷīāē, jamaṇanuṁ māna thāḷīāē;

Literally
The respect of the father-in-law's house is due to the brother-in-law, the respect of the feast is due to the plate.
What it means
The honor of a place or event depends on the key people or elements associated with it.

Also said as

  • ગાવાનું માન તાળીઆએ, ને મ્હોડાનું માન વાળીઆએ.
  • સાસરાનું સંપેટનું ઝટ પહોંચે, સારાં કામને સો વિદ્યા.
  • સાસરું છેટે સારું, ને મેસાણ દુક્કું સારું.
  • સાસરું પીહેર પાસે વસે, તે નારી કાંતને હસે.
  • સાસરું તો દહાડી, પણ મહીઅર તો વાડી
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ