બેઠક Bethak

સર્પકુંફવાડો તો રાખવો.

sarpakuṁphavāḍō tō rākhavō.

Literally
The snake's hole must be kept.
What it means
One must respect or appease dangerous people to avoid harm.

Also said as

  • વાંકી આંગળી વગર ઘી નીકળતું નથી.
  • વાંકા ચન્દ્રને સૌ નમે છે.
  • આકરા દેવને સૌ માને.
  • હનુમાનનાં ઠીસરાં કોઈ કરે નહીં.
  • વાણીઆનો વેપ બધા કહાડે.
  • મારવા કરતાં પદાવવું સારું.
  • લાકડી ઉગામવી, પણ મારવી નહીં.
  • વાંકા રહેજે વાલમા, વાંકે આદર હોય;
  • વાંકાં વનનાં લાકડાં, કાપી શકે ન હોય.
  • અતિ ભલાઈના ભલે, કુછ ટેડા વ્યવહાર;
  • દ્વિતીયાકે ચંદ્રકું જ્યું, સબહી કરત જુહાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ