બેઠક Bethak

સારાં શુકન.

sārāṁ śukana.

Literally
Good omens.
What it means
Certain sights are traditionally believed to bring good fortune.

Also said as

  • બેઠેકુ ભરી પાણીઆરી (સૌભાગ્યવતી) મળે, ખર ડાબે, ને વસિયર (નાગ) જમણે.
  • ઘોડા ઉપર સવાર બેઠેલા મળે, ધોબી ધોયેલાં લુગડાં લઈ મળે.
  • માટીના ટપલો, ગાઠું કે છાલકું મળે. બેઠેલું ગાઠું મળે.
  • વાછડા સહિત ગાય મળે. હથીઆરબંધ માણસ મળે.
  • ચાંદલો કરેલા વિપ્ર મળે. ફૂલની છાબ સહિત કાઈ માણસ મળે.
  • માછલી મરેલી મળે તે શુકન સારાં પારસી લેક્સામાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ