બેઠક Bethak

સારા માણુસના ધરનું વગેણું જગતને જોણું.

sārā māṇusanā dharanuṁ vagēṇuṁ jagatanē jōṇuṁ.

Literally
The scandal of a good man's house is known to the world.
What it means
People are always eager to gossip about the private failures of respected individuals.

Also said as

  • માંખ જુએ ચાંદું, ને વૈદ્ય જુએ માંદું.
  • ઢાહુરા—વધે કલેશ તો વકીલને, પૂર્ણ હરપ પ્રકાશ;
  • તેમ જ કાળા કાગને, ભલો ભાદ્રપદ માસ.
  • વેલા શોધે વાડને, પુરખીઓ પૂછે કુવા;
  • મસાણી ઊઠી મળસકામાં, પૂછે કાઈ મુવા.
  • માણી સીંચે મોગરા, કણબી પૂછે કુવા;
  • અધ્યારૂ નિત્ય વાટ જુવે, કે મોટા કાઈ મુવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ