- Literally
- About a good son.
- What it means
- A good son brings honor and light to his family.
Also said as
- સપુત દીકરા કુળ ઉજળે.
- દી વાળે તે દી-કરા, છો વાળે તે છોકરા.
- એક સપુતે ઉજળા, છત્રીશે ખંગાર.
- સુપાત્ર દીકરા ઇકાતેર પેહેડી તારે.
- દી વાળે દીકરા, કાં ઘોરી કાં ધરા.
- એક હજારાં, સોએ બિચારાં.
- બાકર બચાં લાખ, લાખે બિચારાં.
- સિંહણ બચું એક, એકે હજારાં.
- બાપ કરમી તો બેટું કાવ, બેટા કરમી તો બાપકું લાવ.
- બાપથી સવાઈ, તો સપુત દીકરા કહેવાય.
- કુળદીપક, તે સુપાત્ર દીકરા.
- બાપનું નામ દીપાવે તે સપુત દીકરા.
- એક સપુતે બધું કુળ શોભે.
- ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂત;
- તીનહી ચીલે ના ચલે, અશ્વ, શેર, સપૂત.
- ગ્રાહક સખે સપૂતકે, સારે કાજ સપૂત;
- સબકા ઢાંકન હોત હે, જૈસે બનકા સૂત.
- વિદ્યા સંયુત એકહી, જો કુલ સપૂત હોત;
- બંશ ઉદ્દીપન કરત જ્યું, બિધુતે રૈન ઉદ્યોત.
- એકહી પૂત ગુનવંત ભલ, ગુણ વિણ શત નહીં કામ;
- હિમકર એકહી તમ હરે, ઊડગજ ટાટ અકામ.
- કદા શોક સંતાપ કત, જો અહુ હોત કપુત;
- ભલો એક મનભાવતો, સબ કુલ પાલક પૂત.
- એકહી ભલે સપૂતતે, સબ કુલ ભલો કહાય;
- સરસ સુવાસિન વૃક્ષસે, જ્યું બન સકલ બસાય.
- સિંહની એક ભલો, ગજદલ ગંજદાર;
- બહુત તન પ્રીસ કામકે, શુક્ર તનય હજાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.