- Literally
- A worthy son brings honor to the family. Those who bring light to the day are sons, those who bring distress are mere boys.
- What it means
- Praises good offspring who elevate their lineage while contrasting them with troublesome children.
Also said as
- એક (એક સપુતે) ઊજળા, છત્રીશે ખેંગાર.
- સુપાત્ર દીકરા ઇકાતેર પેહેડી તારે. દી વાળે દીકરા, કાં ઘોરી કાં ધરા.
- એક હજારાં, સેએ બિચારાં.
- બાકર બચાં લાખ, લાખે બિચારાં.
- સિંહણ બચું એક, એક હજારાં.
- બાપ કરમી તો બેટું કાવ, બેટા કરમી તો બાપકું લાવ.
- બાપથી સવાઈ, તો સપુત દીકરા કહેવાય.
- કુળદીપક, તે સુપાત્ર દીકરા.
- બાપનું નામ દીપાવે તે સપુત દીકરા. એક સપુતે બધું કુળ શોભે.
- ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપુત;
- તીનહી ચીલે ના ચલે, અશ્વ, શેર, સપૂત.
- ગ્રાહક સબે સપૂતકે, સારે કાજ સપૂત;
- સબકા ઢાંકન હોત હે, જૈસે બનકા સૂત.
- વિદ્યા સંયુત એકહી, જો કુલ સપૂત હોત;
- બંશ ઉદ્દીપન કરત જ્યું, બિધતે રૈન ઉદ્યોત.
- એકહી પૂત ગુનવંત ભલ, ગુણ વિણ શત નહીં કામ;
- હિમકર એકહી તમ હરે, ઊડગજ કોટ અકામ.
- કહા શોક સંતાપ કત, જો બહુ હોત કપુત;
- ભલા એક મનભાવતો, સબ કુલ પાલક પૂત.
- એકહી ભલે સપૂતતે, સબ કુલ ભલો કહાય;
- સરસ સુવાસિન વૃક્ષસૈં, જ્યું બન સકલ બસાય.
- સિંહનીકા એક ભલે, ગજદલ ગંજનહાર;
- બહુત તન કીસ કામકે, શુક્રિ તનય હજાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.