બેઠક Bethak

સંધર્યો સાપ પણ કામ આવે.

saṁdharyō sāpa paṇa kāma āvē.

Literally
A stored snake also comes in handy.
What it means
Everything, no matter how seemingly useless or dangerous, has a potential use.
The English proverb Shah set beside it
A store is no sore.Keep a thing for seven years, and you will find a use for it.

Also said as

  • સંધર્યો સાપ પણ કામ આવે છે.
  • દુનિયામાં કાઈ ચીજ નકામી નથી.
  • સવેળાનું સંધર્યું, તે કવેળા કામ આવે.
  • ધૂળનાએ ખપ પડે છે.
  • કપુત અને ખોટા પૈસા પણ કાઇ દિવસ કામ આવે.
  • દુહરો—બડે બડેકું દેખ કર, છોટા ન દીજે ડાર;
  • કામ પડે જબ સૈયકા, કહા કરે તલવાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ