બેઠક Bethak

સંધા દેવ તો બાળા ભોળા, હું તો માતા શીતળા, અંગ તો જાણે એવું કરું, કે જાણે કાળાં ઠીકરાં.

saṁdhā dēva tō bāḷā bhōḷā, huṁ tō mātā śītaḷā, aṁga tō jāṇē ēvuṁ karuṁ, kē jāṇē kāḷāṁ ṭhīkarāṁ.

Literally
All gods are innocent and simple, but I am Mother Shitala; I make the body look like black potsherds.
What it means
Harsh, unyielding forces inflict severe damage without showing mercy.

Also said as

  • સંપત વગર સાદું લાગે નહીં પરમેશ્વરનું નામ.
  • સંપત પર સંપત, ઉમર વુડ્યા મેડ, પેટ વેઠીને જીવાડ્યા, પણ મૂળ કહાડે તેહ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ