બેઠક Bethak

સંભારીને નામું લખે, ને ઊંટે ચડીને ઊંધે.

saṁbhārīnē nāmuṁ lakhē, nē ūṁṭē caḍīnē ūṁdhē.

Literally
Writes the account while remembering, and forgets while riding a camel.
What it means
Someone who is careless or forgets their responsibilities as soon as they are distracted.

Also said as

  • લીખકે દે, લેફ લીખ.
  • ભીંત નામું, જોડાને તળીએ નામું, તેને બધું નકામું.
  • આંગળીને ટેરવે બધા હિસાબ.
  • દોહરા—સંભારીને નામું લખે, ને ઊંટે ચડીને ઊંધે.
  • પારકાં છોકરાં રમાડે, તે બળદની ગાં— સુંધે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ