બેઠક Bethak

સમયને માન છે, પુરુષને નથી.

samayanē māna chē, puruṣanē nathī.

Literally
Time has respect, the man does not.
What it means
People respect the position or the circumstances, not the individual holding them.
The English proverb Shah set beside it
Man is the creature of circumstances.

Also said as

  • ગાદીને માન છે, ગાદીને સલામ.
  • આવતા દિવસ ઓળખવા.
  • જર ને જુહાર.
  • ઢાહુરા—સમે સમે બલવાન હે, નહીં પુરુષ બલવાન;
  • કાળે ગોપી લુંટીયું, એ અર્જુન એ બાણ. ૨૬૦
  • નર નરકે પાસ આવત નહીં, આવત દિનકે પાસ;
  • વા દિન કયું બીસારીએ, કહેત બિહારીદાસ. ૨૬૧
  • જોડકણું—કયા કરે કીસ્મતકી બાત, મુરઘી ઉઠકે મારે લાત;
  • પહૂંચા ફારસી બેચે તેલ, દેખે એ કિસ્મતકા ખેલ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ