- Literally
- The expert comes down to using a sickle.
- What it means
- Said of a skilled professional who is reduced to doing menial or basic labor due to hard times.
Also said as
- સલુક હોય તો, મલુક ખવાય.
- સવળા સૂરજ ઉગ્યા, દિવસ પાંસરા.
- સવાયા તો સહુ કરે, દોહેડા કરે મુસલમાન,
- પણ બમણા કરે કોણ કે, જેની બગલમાં કુરાન.
- સવાયાના સો ધક્કા ખાય.
- સ્વપ્નાનાં સુખ દુઃખ જાગતાં સુધી.
- સવારના પોહારનું નામ એ છે.
- સસ્સા ગડથલ કરવી.
- સસરાને ઘેર ઘોડા, ને જમાઇને ઘેર હણહણાટ.
- સસરાની શળી સારી, પણ પીયરની પાલખી ભુંડી.
- સળગતી ગાડા પોતાના ઘરમાં કોણ ઘાલે?
- સળગતી સગડી માથે લઈ ફરીઆદ કરવા જવું.
- સળી વગર શ્રાદ્ધ અટકે.
- સહુ કરે સવાયા, દામો કરે દોહેડા.
- સહુ સહુને તુંબડે સહુ તરે છે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.