- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- સજ્જન સણ જગ સરસ હે, જબ લગ પછ્યો ન કામ.
- શેઠનું કામ પડ્યું ત્યારે શેઠ. છાપરે ચઢા.
- કાહેલીનું કામ પડ્યું, ત્યારે ડુંગર ઉપર ચડી.
- કામ પડ્યું ત્યારે બોલાવ્યો આડું જુવે.
- કામ પડે નહીં ત્યાં સુધી સૌ સારા.
- કામ પડે ત્યારે પુરુષના પોગર જણાય.
- તડ પડે ત્યારે રાંકાં મોંઘાં.
- દોહરો—સજ્જન સણ જગ સરસ હે, જબ લગ પછ્યો ન કામ;
- હેમ હુતાશન પરખીઅે, પીતલ નીકસે સામ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.