- Literally
- The tailor steals cloth, the goldsmith steals a grain, what can the poor barber steal when there is nothing on the head?
- What it means
- People steal according to their trade, but some have no opportunity to do so.
Also said as
- સઈના ઘરમાં સાપ નીકળ્યો.
- સઈની સરસાઈ વેતરવામાં, લાંડની સરસાઈ છેતરવામાં.
- સખીકી બોલબાલા, ઓર સુમકા મું કાલા.
- સખીકી બલા દૂર.
- સખુને પાણી બંધાય, સખુને બેટા બેટી દેવાય.
- સખુન મર્દનો એક, બે બાપના તે બીજું બોલે.
- સગપણ ને ડામ ટાળ્યાં ટળે નહીં.
- સગાઈ શું પૂછો છો, હું તો રૂડા દેખી રેઈ;
- તે બાપના બનેવી, તેના સગો નણુદઈ.
- સગે સમર્થ કીજીએ, કા વેળા આવે કાજ.
- સઘળું પાછું મળે, શરીર, સહોદર ને સુવાં માબાપ ફરી મળે નહીં.
- સઘળું કરવું સહેલું, એક સત્ય પાળવું દોહેલું.
- સચ્ચા નામ સાહેબકા.
- સટ્ટો ને સન્નિપાત સરખાં.
- સટ્ટો જરૂર બેસાડે બટ્ટો.
- સતરસોના સરવાળામાં ઓગણીસોની ભૂલ.
- સત્યાનાશની પાટી ને મંગળિયા માટી.
- સત્યે પથ્થર તરે, અસત્યે તુંબડું પણ ડુબે.
- સથવારે ઝાંપા લગી.
- સદા સુહાગણ તે વેશ્યા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.