બેઠક Bethak

સઈ ચોરે લુગડું, સોની ચોરે રતી, હજમ બાપડા શું ચોરે, માથામાં કાંઈ નથી.

saī cōrē lugaḍuṁ, sōnī cōrē ratī, hajama bāpaḍā śuṁ cōrē, māthāmāṁ kāṁī nathī.

Literally
The tailor steals cloth, the goldsmith steals a grain of gold; what can the poor barber steal, when there is nothing on the head?
What it means
Said humorously about how each trade has its way of skimming off the top, except those with nothing to skim.

Also said as

  • સઈના ઘરમાં સાપ નીકળ્યો.
  • સઈની સરસાઈ વેતરવામાં, ભાંડની સરસાઈ છેતરવામાં.
  • સખીકી ઓલબાલા, ઓર સુમકા મું કાલા.
  • સખીકી બલા દૂર.
  • સખુને પાણી બંધાય, સખુને બેટા બેટી દેવાય.
  • સખુન મર્દના એક, બે બાપના તે બીજું એલે.
  • સગપણ ને ડામ ટળ્યાં ટળે નહીં.
  • સગાઈ શું પૂછો છો, હું તો રડા દેખી રઈ; તે બાપના અનેવી, તેના સગા નણુદાઈ.
  • સગા સમર્થ કીજીએ, કે વેળા આવે કાજ.
  • સત્રણું પાછું મળે, શરીર, સહેદર ને મુવાં માબાપ ફરી મળે નહીં.
  • સત્રણું કરવું સહેલું, એક સત્ય પાળવું દોહેલું.
  • સચ્ચા નામ સાહેબકા.
  • સટ્ટો ને સન્નિપાત સરખાં.
  • સટ્ટો જરૂર બેસાડે બટ્ટો.
  • સત્તરસોના સરવાળામાં ઓગણીસોની ભૂલ.
  • સત્યાનાશની પાટી ને મંગળીઓ માટી.
  • સત્યે પત્ય તરે, અસત્યે તુંબડું પણ ડૂબે.
  • સથવારે ઝાંપા લગી.
  • સદા સુહાગણ તે વેશ્યા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ