- Literally
- Everyone gets shaved at a pilgrimage site.
- What it means
- People are easily cheated or taken advantage of when they are in a vulnerable or trusting situation.
Also said as
- સહર પીરસનાર ઘણા, કડવા અક્ષર કહેનાર કાંક.
- સાગ, સીસમ ને સોનું, સો વર્ષે કાગળવા જીનું.
- સાગનાં લાકડાં છે, રૂપાનાં હાડકાં છે.
- સાગરનું નીર ગાગરમાં ન સમાય.
- સાચાનો સદા જય છે.
- સાચે રાયે રામ, જુઠાને કપાળે ડામ,
- સાચેક સાંઈક દરબારમેં જુઠેંકુ જુતીઆં.
- સાજામાં સાત યુદ્ધ, બાડામાં યુદ્ધ બાર,
- કાણામાં કોડ યુદ્ધ, આંધળો કરે વિચાર.
- સાજાં ખાય અન્ન ને માંદા ખાય ધન.
- સાજી ગાં—માં આકડો શું મારવા?
- સાજે લુગડે થીગડું ન હોય.
- સાડેદરા વાંકી પાઘડીએ, ઘોડે ચડી જાય ચાકરી,
- સાડા ત્રણ હાથના સાથરા.
- સાડી પેહરે બાયડી નહીં, ને પાઘડી પેહરે બાયડા નહીં.
- સાત વારે સોની, ત્રણ વારે કંસારા;
- એક વારે કાળી, વારે વારે વાણીઆ.
- સાત વીશે સો સમજે તે ખેડુત. (રાભો.)
- સાત દીકરાના બાપ ટોપલે ઢંકાય, એક દીકરાના બાપ ઝરૂએ પંકાય.
- સાત દીકરીએ બાપ વાંઝીઓ.
- સાત પાવલાં કમ દે રૂપિયા,
- સાત મામાના ભાણેજ.
- સાત શાક ઉપર જજે, પણ બે ઓરમાઈઆં ઉપર ન જઈશ.
- સાતડે સાત.
- સાતની મા ભાગોળે બંધાય, એકની મા ઝરૂએ રંધાય.
- સાધુ થવામાં શું સુખ? એક ભટકવું ને બીજી ભૂખ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.