બેઠક Bethak

સહિયારી સાસુ ને ઉકરડે મોકાણુ.

sahiyārī sāsu nē ukaraḍē mōkāṇu.

Literally
Shared mother-in-law and the rubbish heap is the place of mourning.
What it means
Commonly owned property or shared responsibilities are neglected by everyone.
The English proverb Shah set beside it
He who has many friends has none.What belongs to public belongs to nobody.The common horse is worst shod.Everybody's work is nobody's work.

Also said as

  • પંતીઆળાનો પૌખ પેટ ફાટાફાટ ખવાય.
  • કાં જાય વાંઝીઆનું, કે જાય જડ ભાગીઆનું.
  • બારૈયાનું બારે વાટે.
  • સહિયારાથી સિંહ હાર્યો છે.
  • માતે માટી કરવા, ને સહિયારી કરવા બરાબર છે.
  • પંચનો માલ, ગમે તે ખાય, ભાવ પુણાય નહીં.
  • દોહરો—કાણુ કરે એ કામને, જે સજીઆઈ હોય;
  • સાહ નિશાળીએ ઊચકી, મહેતાજીની સોય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ