- What it means
- Not written up yet.
Also said as
- કરુણાકો દુમ શુભ, છાયા સુખકારી હય;
- દોષ દિલ નાંહી લેવે, શરન આયે શિશ દેવે,
- પરમાર્થ વૃત્તિ જીવનકું, સદા પ્રાણ પ્યારી હય;
- શૂરવીર ક્ષમાવાન, કોટીપતિ અભિમાન નાંહી,
- જ્ઞાનકો નિધાન, ભાન, ગંભીર ગુણ ધારી હય;
- કહત હે કવિ ગંગ, સુનો મેરે દિલ્હીપતિ,
- વિશ્વમેં વીરલ કાઈ, સજ્જનકી બલિહારી હય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.