બેઠક Bethak

સદ્ગુરુ પુરા.ના મીલા, મુની અધુરી શિખ;

sadguru purā.nā mīlā, munī adhurī śikha;

What it means
Not written up yet.

Also said as

  • સ્વાંગ જતિકા પેહેન્સે, ધર ધર માંગી ભીખ,
  • સાધુ ભયા તો ક્યા ભયા, માલા પેહેની ચાર;
  • બાહેર ભેખ બનાવ્યે, ભીતર ભરા લંગાર.
  • ડહાડી મુચ મુંડાય્યે, હુવા ઘોટમ ઘોટ;
  • મનકું ક્યું નહીં મુંડીએ, જમે ભરી હે ખોટ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ