- Literally
- Simple Rayjada.
- What it means
- There is great joy and satisfaction in living a simple life.
Also said as
- સાદાઈમાં મજે છે.
- જેની ખોરાકી પોપાકી સાદી, તેને મળે સુવા સવા મણુની ગાદી,
- પણ જેને વાહાલો શૃંગાર, તેમાં કયારેક ઉઠે અંગાર.
- ભોંય બેઠા એટલે પડવાનો ભય ટળ્યો.
- સુવું તો બેસીને સુવું, પડતું મૂકવું નહીં.
- સાદા ખોરાક, સદા નિરોગી.
- સાદા માદા, સાહેબજદા.
- સાદા પોષાક તે ખરી મોટાઈ.
- આછકડાઈ તે હાંસી કરાવે.
- આછકડું ઓછું લાગે.
- સાદું સદા કાળ નબે.
- સાદું તે સદા સોહામણું.
- આનંદ કહે પરમાનંદા, સાદું રહેવું સારું,
- ખરચખુટણુ જોઈને કરવું, બચી જવાનું બારું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.