બેઠક Bethak

સાચને આંચ નહીં

sācanē āṁca nahīṁ

Literally
Truth has no fear.
What it means
An honest person has nothing to hide or fear.
The English proverb Shah set beside it
Nearest the heart, comes out first.As we think so we speak.

Also said as

  • સાચ તરે ને જૂઠું ખુડે.
  • સત્યકા બેલી રામ.
  • સાચો રૂપીઓ સર્વત્ર પરખાય.
  • સાચે રાચે જગપતિ.
  • સાચને બે પગ (જેથી ખડગ ઉભું રહી શકે).
  • સત્ય એ જ પરમ ધર્મ.
  • સત્યમેવ જયતે.
  • સત્યથી છક્કર, ખુદાનું ફિકર.
  • દાનત પાક તેને શાની ધાક.
  • સાચા ઘંટ દેવળ વાગશે.
  • સોનાને સ્મામતા નહીં.
  • ચોખા મનને ચિંતા શી?
  • ત્યાં સત્ય ત્યાં રહેમત.
  • સત્ય ભય જાણે નહીં ને મૃત્યુ કાળ પીછાણે નહીં.
  • સાચનો બેલી પરમેશ્વર.
  • ખરાને ખેરસલા, ખોટાને ખલ્લા.
કહેવત સમુદાય (Kahevat Samuday) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ