બેઠક Bethak

સબ ઘડી ધરકી, એક ઘડી હરકી.

saba ghaḍī dharakī, ēka ghaḍī harakī.

Literally
All hours belong to the household, but one hour belongs to Hari.
What it means
Reminds people that amidst all worldly duties, one must dedicate at least some time to devotion and spiritual matters.

Also said as

  • સબ જાતમેં ખુરી જાત, બનીઆ બડા કસાઈ;
  • છોટે જીકુ બચાનેકુ, મારે સગા ભાઈ.
  • સબ દુનીઆં સરણી નહીં.
  • સબ રાંડ સટરપટર, એક રાંડ સિદ્ધ.
  • સબ સોતે, અલ્લાહ જાગતે હૈ.
  • સબસૈ બાંકી, લેખિન સરકારકે સીપાહીસૈભી બાંકી?
  • સભામાં બોલતાં કંપે તે સભા ચોર.
  • સભામાં બોલવું કાંઈ છોકરાંની રમત નથી, સમાજત થવું છાતીની વાત છે.
  • સમતાવાળાને શી મમતા.
  • સમતે સુખડી ને કાલ તે તાળી, ગળે મૂક્યે હાથ, પણ નથી મૂકી પાળી.
  • સમજુને માર, ગમારને ગમ નહીં.
  • સમજે નહીં, ને ધોકા સમણે.
  • સમજે નહીં, ને સરખો ભાગ માગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ