બેઠક Bethak

રૂપ રૂપનો અવતાર.

rūpa rūpanō avatāra.

Literally
The very incarnation of beauty.
What it means
Said of an exceptionally beautiful person.

Also said as

  • રૂપ રૂપના રેગાડા.
  • રૂપને રડે ને કર્મને કુટે.
  • રૂપીઆ હોય હાથમાં, તો વિવાહ કરું એક સાએતમાં.
  • રૂપે કાળાં, પણ કર્મે કથુલ્યાં.
  • રૂપે રૂડી, પણ કર્મે ભુંડી.
  • રેડે લાં રેલા, નહીં લાં ઊજડ ખેડાં.
  • રેવડી દાણાદાણ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર