બેઠક Bethak

રેઈ ઘર રાખે તેવા છે.

rēī ghara rākhē tēvā chē.

Literally
He is one who keeps the house.
What it means
Said of someone who appears foolish or eccentric but is actually shrewd and capable of managing their affairs.

Also said as

  • રેતા જાય, મારતા જાય, ને ઘર રાખતા જાય.
  • કાલે થઈ કાંચળીમાં હાથ ઘાલે.
  • દેખાય છે ગાંડા, પણ હૈયાના સાજો.
  • આંખે આંધળા, પણ ગાંઠે પુરા.
  • ઘેલીયઈ છૂટે, ને ગામ બધું લૂટે.
  • રેતા જાય ને અણુચી કરતા જાય.
  • ઘેલા થઈ ઘર રાખે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર