બેઠક Bethak

રાત અંધારી ને તલ કાળા, લે વાણીઆ તારા ને તારા.

rāta aṁdhārī nē tala kāḷā, lē vāṇīā tārā nē tārā.

Literally
The night is dark and the sesame seeds are black, take your own, Vaniya.
What it means
In confusion or darkness, people take advantage of the situation to cheat.
The English proverb Shah set beside it
All cats are green in the dark.Ignorance augments our evils.

Also said as

  • અંધારાની ખાધી બે.
  • અંધારે ખાંગ.
  • રાતે સાડલે રાંડ ને પાશેર લઈ ગઈ ખાંડ.
  • રાત માનું પેટ છે.
  • રાત રાણી ને વહુ કાણી.
  • સો મણ તેલે અંધારું.
  • વળતાં વળી, તે લેઈ ગઈ તેલની પળી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર