- Literally
- The beggar met with wealth, should he dig a well or a pond?
- What it means
- Said of a person who suddenly acquires wealth and behaves with excessive arrogance.
- The English proverb Shah set beside it
- There is no pride equal to enriched beggar's.
Also said as
- અણદીઠાનું દીઠું, તે માર મુળાને મીઠું.
- અનાજ પારકું, પણ પેટ કાંઈ પારકું.
- આંધળાને ઉછેદીળું મળ્યું.
- ભીખારીને છોકરે ભાત દીઠા.
- ખાવામાં ન ભુએ તે વેહેલા ખાટલે સુએ.
- મા દળતાં દળણું, બાપ ભરાવતા ઝોળી;
- તેના દીકરા રથમાં બેઠા એ વાત કાંઈ થોડી?
- ખાપર ખોદણ ને ખડવઠણ, કેડે બાંધ્યા ખલ્લા;
- કારડીઆ ઘોડે ચડ્યા, તે અવળી વાતો અલ્લા.
- બાપ ચડતા બાવળીએ, મા વીણુતાં ડોડી;
- તેના દીકરા ઘોડે ચડ્યા, એ વાત કાંઈ થોડી.
- ખાવામાં કદાળ, સામાનું સમજે નહીં,
- એ અગનોતરા કાળ, સાચું સોરઠીઆ ભણે.
- ખીચડના ખાનાર, તેને મીઠાઇઓ ક્યાં મળે,
- પણ સમજે નહીં ગમાર, સાચું સોરઠીઆ ભણે.
- જેડકણું-ભૂખની છોકરી ભયમાં પડી, તે રાણ ટળી ને ખીચડી જડી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.