બેઠક Bethak

રંગીને કહે નારંગી, લુણુને કહે મીઠું, ઘીની તેને વ્હાડી, ચાલતીને કહે ગાડી, એવા લોક અનાડી.

raṁgīnē kahē nāraṁgī, luṇunē kahē mīṭhuṁ, ghīnī tēnē vhāḍī, cālatīnē kahē gāḍī, ēvā lōka anāḍī.

Literally
They call a colored thing orange, call salt sweet, call ghee a garden, and call a moving thing a cart; such ignorant people.
What it means
Mocks foolish or uneducated individuals who misname basic items and confuse simple terms.

Also said as

  • ભાટ રાજા, ગોલા રાણા, શાકડ બેહેની નામ, માંથાં મુંડાં, ફૂલ નાંખ્યાં, એ પાંચે એક નામ.
  • ગંદીને કહે સારી, ડામને કહે ટહાડા, ખારાને કહે મીઠું, એવા લોક ગાંડા.
  • રંજનનો બદલો ગંજ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર