બેઠક Bethak

રાંડ મારે રોટલો ને ઘડતાં ભાગ્યો.

rāṁḍa mārē rōṭalō nē ghaḍatāṁ bhāgyō.

Literally
The widow sought bread, and it broke while being shaped.
What it means
A concise summary of a plan or effort failing completely right at the start.
The English proverb Shah set beside it
The long and short of it.

Also said as

  • ટુંકું ને ટચ ને મધથી મીઠું.
  • તમારા બાપ કેમ મુવા? તો કહે ઉપરથી પડ્યા ને ઠેકણે ઠે.
  • તેં ક્યાં રાવણની કાણુ માંડી?
  • ટુંકી કરે.
  • લાખ વાતની એક વાત.
  • ધી ખીચડીના અક્ષર બે.
  • ઝાઝી વાતે ગાડાં ભરાય.
  • લાંબી પરડ સાંભળે કાણુ?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર