બેઠક Bethak

રાજ કબજ તો મુલક ટેંટે.

rāja kabaja tō mulaka ṭēṁṭē.

Literally
If the kingdom is in hand, the country is in the palm.
What it means
Hold onto what you have rather than chasing uncertain prospects.
The English proverb Shah set beside it
Catch not the shadow, and lose the substance.A bird in the hand is worth two in the bush.

Also said as

  • (ચેટલી હાથમાં છે, ક્યાં જશે તે વિષે.)
  • રાજ કબજ તો મુલક ટેંટે.
  • ઢાટીમાંના હારે, મુઠીમાંના જીતે.
  • ચેટલી હાથમાં છે, ક્યાં જશે?
  • હાથે તે સાથે, પુંઠે તે જુઠે.
  • ઉસકી ક્યા ચોરી કે ઉસકે હાથમેં દોરી.
  • હાથમાં તેના મ્હોંમાં.
  • હાથમાં આવ્યું તેજ ખરૂં.
  • ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.
  • રાઠીપ લુગડામાં કે ધુંજમાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર