બેઠક Bethak

રાજા કબજ તો મુલક ટંટ.

rājā kabaja tō mulaka ṭaṁṭa.

Literally
When the king is in hand, the territory is secured.
What it means
Securing the primary object or leader resolves the entire struggle.
The English proverb Shah set beside it
Catch the shadow, and lose the substance.A bird in the hand is worth two in the bush.

Also said as

  • ડાટીમાંના ઠારે, મુઠીમાંના છતે.
  • ચોટલી હાથમાં છે, ક્યાં જશે?
  • હાથે તે સાથે, પુઠે તે જુઠે.
  • ઉસકી ક્યા ચોરી કે ઉસકે હાથમેં દારી.
  • હાથમાં તેના મ્હોંમાં.
  • હાથમાં આવ્યું તેજ ખરૂં.
  • ગરય ગાડે ને વિધા પાડે.
  • રાતીપ લુગડામાં કે ધુંજમાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર