બેઠક Bethak

રાજા દાને ને પ્રજા સ્નાને.

rājā dānē nē prajā snānē.

Literally
The king gives, and the subjects bathe.
What it means
The actions of the powerful have a direct impact on the lives of the common people.

Also said as

  • મોટાની જીભ વળે, ત્યાં નાનાંનું શરીર વળે.
  • એનું ચુંક પડે, ત્યાં મારું લોહી પડે.
  • સકર્મીની જીભ ને અકર્મીના ટાંટીઆ.
  • જનજાતની જીભ ને ગૌરના ટાંટીઆ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર