બેઠક Bethak

રહી રહીને જાગે, ત્યારે ઓણે ખીચડ માગે.

rahī rahīnē jāgē, tyārē ōṇē khīcaḍa māgē.

Literally
Waking up after a long time, then asking for khichdi.
What it means
Said of someone who wakes up or realizes a situation only when it is too late or when the opportunity has passed.

Also said as

  • પુંછડે જતાં ફેણ માંડી.
  • પહાર મુઈ સાસુ ને ઓણુ આવ્યાં આંસુ.
  • જાતે જન્મારે વરણાંગી, ને ઘોળામાં ધુળ નાંખવી.
  • ગાળ દીધી પહાર અને રીસ ચડી ઓણુ.
  • શેઠે આવી શીરામણ માગે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ર