બેઠક Bethak

પેટથી સૌ હેઠ.

pēṭathī sau hēṭha.

Literally
Everything is below the stomach.
What it means
The need for food is the most basic and pressing human drive.

Also said as

  • પેટ દુનીઆમાં સૌથી વહાલું છે.
  • પેટથી સહુ હેઠ.
  • પેટથી વહાલું કાઈ નહીં.
  • પહેલી પૂજા પેટની, પછી દેવની.
  • પેટ ભર્યું એટલે પાટણ ભર્યું.
  • આપ જમ્યા એટલે જગત જમ્યું.
  • પહેલે ધરમે, પીછે મસછદમે.
  • યથા દેહે તથા દેવે.
  • પહેલું પેટનું ને પછી પારકાનું.
  • આંગળીથી નખ વેગળા તેટલા વેગળા.
  • સૌના હાથ મ્હાં ભણી વળે.
  • પિટે તે પલાંડે.
  • પેટ ને પેહેરણે સાથે જ હોય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ