બેઠક Bethak

પેટને પૂછીને ખાવું, જીભને પૂછીને ખાવું નહીં.

pēṭanē pūchīnē khāvuṁ, jībhanē pūchīnē khāvuṁ nahīṁ.

Literally
Ask the stomach and eat, do not ask the tongue.
What it means
Eat for nutrition and health rather than for the pleasure of taste.

Also said as

  • ભૂખ્યાને શું દુખ્યું?
  • લીંબુ ગુણ બત્રીશ, હરડે ગુણ છત્રીશ.
  • જે ગળ્યું બહુ ખાય, તે નિત્ય વૈદ્ય ઘેર જાય.
  • સુંઠ, સંચળ ને કાંચકા, જે ખાય તેને આવે નહીં આંચકા.
  • જેને ઘેર જાડી છાસ તે ઘેર મારે વાસ.
  • તાવ કહે હું તુરીઆમાં વસું, ગલકું દેખી ખડખડ હસું.
  • ઊંધું ખાય, ઊવારે સુવે, તેની નાડ વૈદ્ય ન જુએ.
  • ખાવું તો તાળી તાળી, પીવું તો ધોળી ધોળી.
  • સુવું તો રેણી રેણી, એ ઓસડ ને એ ગોળી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ