બેઠક Bethak

પેટ કરાવે વેઠ

pēṭa karāvē vēṭha

Literally
The belly makes you do the drudgery.
What it means
Hunger puts people to work they would never otherwise agree to.

Also said as

  • પેટ બધું સુજાડે.
  • પેટની ડબરીનું પૂરું કરવું પડે.
  • પેટ મૂકીને કાઈ આવતું નથી.
  • પેટ સૌને લાગ્યું છે, તે ધંધા તો કરવા જ પડે.
  • સૌ મણની કાઢી ભરાય, પણ સવાશેરની કાઢીનું પૂરું થાય નહીં.
  • પેટને માટે લંકામાં જવું પડે.
  • પરમેશ્વરે પેટ પાપની ખાણ કરી છે.
  • પેટ પ્રપંચનું મૂળ છે.
  • પેટને માટે છોકરાં વેચવાં પડે.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ