- Literally
- God has given teeth, He will give something to chew.
- What it means
- God provides for the needs of all living beings.
Also said as
- પરમેશ્વરે પેટ આપ્યું છે તે તે ભરશે.
- પરમેશ્વરે પ્રાણીના જન્મવા પહેલાં માતાના સ્તનમાં દૂધ કરી મૂક્યું છે.
- પરમેશ્વરે સૌની ફીકર છે.
- પરમેશ્વરના કામમાં ભૂલ નથી.
- પરમેશ્વરે ઘેર ખોટ નથી, માણસનાં કર્મની ખોટ છે.
- દાહરો—જેણે પ્રાણીને જન્મતાં, પહેલું પ્રગટ્યું દૂધ;
- તે પ્રભુને નદી ઓળખે, તેથી કાળ અબુધ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.