બેઠક Bethak

પારકી પુંજીએ તેહેવાર, ઉઠ જમીએ બે વાર.

pārakī puṁjīē tēhēvāra, uṭha jamīē bē vāra.

Literally
A festival on someone else's money, let's eat twice.
What it means
It is easy to be generous or extravagant with someone else's resources.

Also said as

  • (ઘેડા ઘર આપણાં, મારે રાખ ને તારે લાકડાં.)
  • પારકી પુંજીએ તેહેવાર, ઉઠ જમીએ બે વાર.
  • પારકે પૈસે દિવાળી.
  • પારકે ઘેર પરાણા, ત્યારે આભામંડળ;
  • પોતાને ઘેર પરાણા ત્યારે પારકા પેઠુ ઉપર પાઠું, ને દુધપાકનું સાઠું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ