બેઠક Bethak

પારકે મ્હોડે પાન ચાવવાં.

pārakē mhōḍē pāna cāvavāṁ.

Literally
To chew betel leaves with someone else's mouth.
What it means
Someone else does the hard work while another person enjoys the benefits.

Also said as

  • પરવસુ પરિઆણે, આપવસુ એક્ નહીં.
  • તીતરને મ્હોડે શુકન.
  • પરોણે ને પશુ, એં ઘરધણી વસુ.
  • પરહાથ લેના ને પરહાથ દેનાં, કાને દ્રાસકા?
  • પરહસ્તે પરદેશ દુકાન, તેમાં આપણું નામ ન ધરીએ.
  • ધણીવસુ દોર, કોશે નાથો કે ફાદાણીએ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ