બેઠક Bethak

પરદેશીની પ્રીત, સુરતને સગા, ગુવારની ગાંસડી, ઠેડનો સંગાય, સાગનો દેવતા, ઘાસની તાપણી, એટલામાં ભલીવાર હોય નહીં.

paradēśīnī prīta, suratanē sagā, guvāranī gāṁsaḍī, ṭhēḍanō saṁgāya, sāganō dēvatā, ghāsanī tāpaṇī, ēṭalāmāṁ bhalīvāra hōya nahīṁ.

Literally
The love of a foreigner, relatives in Surat, a bundle of cluster-beans, the companionship of a low-caste person, a teakwood fire, a grass bonfire—in these there is no lasting good.
What it means
Certain relationships and things are notoriously short-lived, unreliable, or of little value.

Also said as

  • પરનારી યાર, સદા ખુવાર; કાંટુકા બીછાના, ઓર જીતીઓંકા માર.
  • પર ભોમમાં પગ મૂકવા, તે ચેખ્ખા રાખવા.
  • પરમારથ કામમાં પૂછણું નહીં.
  • પરવારીને કાઈ મરતું નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ