બેઠક Bethak

પાણી વલોવે માંણણુ ન નીકળે.

pāṇī valōvē māṁṇaṇu na nīkaḷē.

Literally
Churning water will not produce butter.
What it means
Effort spent on impossible or futile tasks yields no results.
The English proverb Shah set beside it
You cannot gather figs from thistles.He ploughs in the air.You cannot have blood out of stones.

Also said as

  • હાથ ચાટવાથી ભૂણ ન લાગે.
  • પાણી વલોવે માંણણુ ન નીકળે.
  • વેળુ પીલે તેલ ન નીકળે.
  • ઘેડાના લીંડાના પાપર ન થાય.
  • થુંક પડાર ન વળાય.
  • દાતણ વેચે દાળદર ન જાય.
  • પાડા કાંઈ પારસો ન વાળે કે દૂધ દખીએ.
  • પથ્થરમાંથી લોહી ન નીકળે.
  • માંસ ચુંટવાથી પૈસા મળે નહીં.
  • ટચુકા પીલે તેલ ન નીકળે.
  • થુંક સાંધા ન થાય.
  • થુંકે વડાં ન થાય.
  • ભાવા આવે બળદ ન દૂઝે.
  • થયાં ફૂટે કાંઈ વળે નહી.
  • કસકા ખાંડે ચોખા ન મળે.
  • ધુમાડાના બાયકા ભરવાથી હાથમાં કાંઈ આવે નહીં.
  • ઘેડાને લીડ લાપસી ગળી ન થાય.
  • હાથ મૃષીને કાણી દયાં ચાટવી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ