- Literally
- Churning water yields no butter.
- What it means
- Futile effort spent on useless material yields no result.
- The English proverb Shah set beside it
- You cannot gather figs from thistles.He ploughs in the air.You cannot have blood out of stones.
Also said as
- હાથ ચાટવાથી ભૂખ ન લાગે.
- પાણી વલોવે માંખણ ન નીકળે.
- વેળુ પીલે તેલ ન નીકળે.
- ગધેડાના લીંડાના પાપડ ન થાય.
- થુંકે પડાય ન વળાય.
- દાતણ વેચે દાળદર ન જાય.
- પાડા કાંઈ પારસે ન વાળે કે દૂધ દેખીએ.
- પથરમાંથી લોહી ન નીકળે.
- માંસ ચુંટવાથી પૈસા મળે નહીં.
- કચુકા પીલે તેલ ન નીકળે.
- થુંકે સાંધા ન થાય.
- થુંકે વડાં ન થાય.
- બાવા આવે બળદ ન દૂઝે.
- થોથાં ફૂટે કાંઈ વળે નહીં.
- કુસકા ખાંડે ચોખા ન મળે.
- ધૂમાડાના બાયકા ભરવાથી હાથમાં કાંઈ આવે નહીં.
- ગધેડાને લીંડે લાપસી ગળી ન થાય.
- હાથ મૂકીને ફાણી ક્યાં ચાટવી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.