બેઠક Bethak

પાણી પીને પૂછે ઘર.

pāṇī pīnē pūchē ghara.

Literally
Asking for the house after drinking water.
What it means
Thinking about the consequences only after the action is completed.

Also said as

  • કામ કર્યા પછી વિચાર કરવા તે વિષે.
  • થયું તે થયું હવે ન થયું થાય નહીં.
  • ટીપેથી બગડ્યું તે તળાવથી સુધરે નહીં.
  • આયમ્યા પછી અમુરું શું? ને લુટાપા પછી ભય શે?
  • કણકમાં પાણી પડ્યું તે પડ્યું.
  • વતું કરાવીને વાર પૂછવા.
  • જવ તલ હોમાણા તે ખરા.
  • ધુંધળી બીગડી હાજસે સુધરે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ