બેઠક Bethak

પંડ્યો કહે છે પંડ્યાણીને, સાંભળ મારી વાણી.

paṁḍyō kahē chē paṁḍyāṇīnē, sāṁbhaḷa mārī vāṇī.

Literally
The priest says to his wife, listen to my words.
What it means
Opens a humorous verse about thinning the soup as guest numbers grow, used when stretching limited resources.

Also said as

  • (દે દાળમાં પાણી.)
  • દોહરા—પંડ્યો કહે છે પંડ્યાણીને, સુણ મારી વાણી;
  • પાંચમાંથી પંદર થયા, દે દાળમાં પાણી.
  • તીન ભુલાયે તેરા આયે, હુઈ રામકી બાની;
  • રામ ભગત એમ ભણે, દે દાળમાં પાણી.
  • બારા ભુલાયે બતીસ આયે, દેખો જગકી રીતો;
  • બહારકે આ કર ખા ગયે, ઘરકે ગાવે ગીત.
  • બે વંતાક ને બાવન ભાણાં, તજે બાળવા ન મળે છાણાં;
  • ઘરમાં ત્યારે તપેલાં કાણાં, એ વાતનાં શાં દેણાં?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ