બેઠક Bethak

પકડ કાન કે આવે સાન.૨

pakaḍa kāna kē āvē sāna.2

Literally
Grab the ear so that sense comes.
What it means
Physical punishment or severe admonition is necessary to teach a stubborn person sense.

Also said as

  • પગ પેઢા હોય તો લાગ કે વગ થાય.
  • પગ મોટા તે અકર્મી, શિર મોટા તે સકર્મી.
  • પગલું શોધતાં ચોર મળે.
  • પગલે પગલે ચાલીએ તો ભૂલા પડાય નહીં.
  • પગે કથીરનું કલ્લું, ને નાકનું નસકોરું નવ ગજ લાંબું.
  • પગે પાલી ઠેલવી. પગે કમાડ વાસવાં.
  • પગે પાણી બહુ ઊતર્યું છે, મફત નથી આવ્યું.
  • પયાસે પોપટા ને સાડે સરેડી.
  • પટેલની વાત પટેલ જાણે, પણ હાથમાં ખીલડો ને ઘંટી તાણે.
  • પટેલ બેઠા પાટે, ધરની એબ દાટે, ને પારકાની કહાડે વાટે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ