બેઠક Bethak

પાકા ચાર દરજી કે વેતરે ને છેતરે.

pākā cāra darajī kē vētarē nē chētarē.

Literally
Four clever tailors who cut and cheat.
What it means
Said of people who are highly skilled at manipulating situations to deceive others.

Also said as

  • પાખંડે ખાધી પૃથ્વી, ને ધુતારે ખાધે દેશ.
  • પાખંડે લોકમાં પૂજાય, સાધુ જન તે ગોદા ખાય.
  • પાઘડી બાંધે મેટાં, ને અંદરથી ખોટા.
  • પાઘડીની શરમ સૌને, ધાધરીની શરમ કાઇને આવે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ