બેઠક Bethak

પૈસો દુર્ગુણ શિખવે છે.

paisō durguṇa śikhavē chē.

Literally
Money teaches bad habits.
What it means
Wealth often leads to moral corruption.
The English proverb Shah set beside it
દ્વિહરે—સબળ ક્ષમી નિરગર્વ ધની, કામલ વિદ્યાવંત;

Also said as

  • ધનના મદ ચડે છે.
  • પૈસાના મદથી અંધાપો આવે છે.
  • ધનવાન નિર્મની ટાક.
  • પૈસાવાળાને આભ બે તસુ છેટું રહે છે.
  • ઢાહુરે—સગળ ક્ષમી નિર્ગર્વ ધની, કામલ વિદ્યાવંત;
  • ભૂ ભૂપન એ તીનહે, ઊપજત ખપત અનંત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ